STORYMIRROR

Purnendu Desai

Inspirational

4.7  

Purnendu Desai

Inspirational

જીવન

જીવન

1 min
255


નદી જેમ વહેવું ને વહેતા પ્રવાહની સાથે રહેવું,

થવાનું ધાર્યું એનું જ, મનને દુઃખી કેમ કરવું?


ક્ષણની પણ ખબર નથી, તો ભવિષ્ય શું જોવું

આજ ને અવગણીને કાલમાં કેમ જીવવું?


દૈવત્વ પણ વિધાતાને ક્યાં રોકી શક્યું?

ખુદ રામ, ન ખાળી શક્યા સીતાનું હરણ થવું,


આજમાં રહેવું ને, ઝઝૂમી ને પણ ઝૂમવું

નિપુર્ણ ને ક્યાં અહીં કાયમ માટે છે વસવું?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational