STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

મનની વાતો

મનની વાતો

1 min
195

મનની વાતો મનમાં રહી

જમવામાં નથી આટો

આજુબાજુ નજર કરી

પણ મદદમાં મળે હાથો

ના..ના.. નથી અમારી પાસે

આટો નથી ને નથી લાખો,


આટલી મોંઘવારીમાં શી રીતે જીવવું !

મનમાં રહી ગઈ વાતો,


રસ્તામાં દોડતી ગાડીઓ ને

ફાસ્ટમાં ફાસ્ટ બાઇકો

પેટ્રોલના ધૂમાડાથી

ગરમીમાં થાય વધારો,


મહેનતના પૈસા એમ ના વેડફો

એક એક રૂપિયો બચાવો

કટોકટી ટાણે કામમાં આવશે

મિત્રને ડૂબતા બચાવો,


સુખમય જીવન કાયમ નથી

સંબંધો હવે સાચવો

માંદગીમાં કામ આવશે

રૂપિયા, પૈસા ને મિત્રો,


મનની વાતો મનમાં રહે તો

દુઃખી થવાના દિવસો

કહેવા માટે જરૂરી છે

સારા સંબંધી ને સારા મિત્રો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama