STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

4  

Mayur Rathod

Romance Inspirational

મનમાં

મનમાં

1 min
160

શોધ નહીં તું મને અગનમાં,

હું છૂપાયો છું તારા મનમાં,


જકડ નહીં તું હો સંબંધોની દોરી,

આઝાદ એકલો ફરું છું ગગનમાં,


પ્રેમ, અંતર, લાગણીનો શું પ્રશ્ન ?

હું કામય ખટકવાનો તુજ નયનમાં,


પ્રાર્થના, દુઆ કે મન્નત હવે છોડ,

રહેવાનો હું સદા તારા અંતરમાં,


આપણા બંને વચ્ચેના ક્ષિતિજને તું દૂર કર,

જીવીશ હું વિરહમાં પણ તુજ હૃદયમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance