STORYMIRROR

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

મંઝિલ

મંઝિલ

1 min
638


હું રાહી

અને

મંઝિલ પણ હું જ છું

પછી કયાં કોઈ ને પાછળ પાડવા મથુ છું ..!!?


હું જ મારો સ્પર્ધક

અને

હું જ મારો નિર્ણાયક

પછી કયાં હારુ છું ને જીતુ છું..


બસ મારે તો હરાવવી જ છે મારી જાત ને

પછી કયાં હું મારી મંઝિલ થી દૂર છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational