STORYMIRROR

Vanaliya Chetankumar

Tragedy Others

3  

Vanaliya Chetankumar

Tragedy Others

મને ગમે

મને ગમે

1 min
135

મને ઊડવું ગમે પણ પાંખ નથી,

મને સહયોગ ગમે પણ સથવાર નથી,


મને ગાવું ગમે પણ ગીત નથી,

મને હસવું ગમે પણ આનંદ નથી,


મને વ્હાલ ગમે પણ પ્રેમ નથી,

મને માણસ ગમે પણ માનવતા નથી,


મને હેત ગમે પણ હળવાશ નથી,

મને ઊંઘ ગમે પણ આરામ નથી,


મને સ્નેહ ગમે પણ સહકાર નથી,

મને આશા ગમે પણ કોઈ ખાસ નથી,


મને બધું ગમે પણ કંઈ પાસ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy