STORYMIRROR

MANISH CHUDASAMA

Drama Romance

2  

MANISH CHUDASAMA

Drama Romance

મને એ બહુ ગમે છે

મને એ બહુ ગમે છે

1 min
329


તારું મને જોઈને શરમાવું,

મને એ બહુ ગમે છે.


શરમાઈને થઈ ગયેલાં તારા ગુલાબી ગાલ,

મને એ બહુ ગમે છે.


ગુલાબની પાંદડી જેવા તારા કોમળ હોઠનું સ્મિત,

મને એ બહુ ગમે છે.


તારા રેશમી વાળની લટનો થતો મને સ્પર્શ,

મને એ બહુ ગમે છે.


તારી આંખોની પ્રેમની ભાષા,

મને એ બહુ ગમે છે.


શરૂઆત થઈ હતી પ્રેમની, તારી અણિયાળી આંખોથી,

મને એ બહુ ગમે છે.


ને એ આંખો દ્વારા હ્રદયમાં તારા પાંગરેલો પ્રેમ,

મને એ બહુ ગમે છે.


તારું મને જોઈને શરમાવું,

મને એ બહુ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama