હું ચાહું છું
હું ચાહું છું

1 min

279
હું ચાહું છું ને,
એય ચાહે છે,
પણ, એને મજબૂરીએ,
બંધનમાં બાંધી લીધી,
તોય, એને એની વેદના,
કદી ન કીધી.
એના વિના હું અધૂરોને,
મારા વિના એ અધૂરી,
આમ જ,અમારી પ્રીત મધુરી.