Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

MANISH CHUDASAMA

Romance


5.0  

MANISH CHUDASAMA

Romance


મને એ બહુ ગમે છે

મને એ બહુ ગમે છે

1 min 2.1K 1 min 2.1K

તારું મને જોઈને શરમાવું,

મને એ બહુ ગમે છે.

 

શરમાઈને થઈ ગયેલાં,

તારા ગુલાબી ગાલ,

મને એ બહુ ગમે છે.

 

ગુલાબની પાંદડી જેવા,

તારા કોમળ હોઠનું સ્મિત,

મને એ બહુ ગમે છે.

 

તારા રેશમી વાળની,

લટનો થતો મને સ્પર્શ,

મને એ બહુ ગમે છે.

 

તારી આંખોની પ્રેમની ભાષા,

મને એ બહુ ગમે છે.

 

શરૂઆત થઈ હતી પ્રેમની,

તારી અણિયાળી આંખોથી,

મને એ બહુ ગમે છે.

 

ને એ આંખો દ્વારા હ્રદયમાં,

તારા પાંગરેલો પ્રેમ,

મને એ બહુ ગમે છે.

 

તારું મને જોઈને શરમાવું,

મને એ બહુ ગમે છે.


Rate this content
Log in

More gujarati poem from MANISH CHUDASAMA

Similar gujarati poem from Romance