STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

મંદિર

મંદિર

1 min
17

સારા વિચાર;

મનને બનાવે છે

મન મંદિર


સારા આચાર;

જીવન બની રહેશે

મંદિર જેવું


પરમતત્વ;

મંદિર કે મસ્જિદ

અફર સત્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational