મન
મન

ઈચ્છા ધરી ધરીને હવે ધરાયું છે મન,
સંબંધો નિભાવીને હવે ભરાયું છે મન;
વ્યાકુળ બની ને આમ તેમ ભટક્યા કરુ છું,
તળાવની જેમ ચારે બાજુ હવે બંધાયું છે મન;
લાગે છે તું હર ક્ષણે મારી પાસે છે પ્રિય,
પણ તને મળવા ટહુકાની જેમ હવે ગુંજાયું છે મન.