STORYMIRROR

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

મન

મન

1 min
13.3K


સાથ આપો તો સહન કરતા શીખો

મન આપો તો મનને ઓળખતા શીખો

મનને શું કામ દોષ આપો છો.

એતો માંકડા જેવુ છે


મનને મનથી મનાવતા શીખો

મન તો મનસ્વી છે એને

મનની મીઠી નજરથી

મનાવતા શીખો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational