STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મન છે અખૂટ શક્તિનો ભંડાર

મન છે અખૂટ શક્તિનો ભંડાર

1 min
214

મન એટલે અખૂટ ઊર્જાનો ભંડાર

મન એટલે સંસાર સાગરનું નાવડું,


જો સકારાત્મક હોય તો

જે મોક્ષના કિનારા સુધી લઈ જાય,


મન એટલે સ્મરણ શક્તિનો ભંડાર

મનની શક્તિ અખંડ અપાર,


જોડીએ જો તાર ઈશ્વર સાથે

તો થાય જીવનની નૈયા પાર,


મળે સફળતા અને સમૃદ્ધિનું ઉચ્ચ શિખર

સશકત હોય મન તો બીમારી પણ ભાગે દૂર,


સુંદર વિચારો ના આવે પૂર

દુઃખ લઈ જાય એ દૂર દૂર,


મન છે અખૂટ શકિતનો ભંડાર

યોગ અને સાધનાથી તું એને કંડાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational