STORYMIRROR

Prakruti Shah 'Preet'

Romance Others

4  

Prakruti Shah 'Preet'

Romance Others

મમતાની હૂંફ

મમતાની હૂંફ

1 min
385

કડકડતી ઠંડીમાં શિયાળાની એક રાત,

તાપણાની સંગાથે અલકમલકની વાત.


માની હાજરીમાં વર્તાય છે હૂંફ,

દિકરાના ચહેરા પર છલકાય છે સ્મિત.


એક બીજાની હૂંફથી વીતી જાય એક રાત,

સવાર પડશે ને થશે એક નવી શરૂઆત.

 

દિવસના અંતે આવશે ફરી એ જ રાત,

ફરી થશે તાપણાની હૂંફમાં જિંદગીની કોઈ વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance