STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

મમ્મી મને ગમતું રે પેલું ઝાડ

મમ્મી મને ગમતું રે પેલું ઝાડ

1 min
352

મમ્મી મને ગમતું રે પેલું ઝાડ

તેનો છાંયડો મીઠો મીઠો

તેના ફળ લાગે છે અપાર...!


મમ્મી મને ગમતું રે પેલું પાન

એ તો પ્રકાશસંશ્લેષણ કરે

ખોરાકને જાતે બનાવે રે....!


મમ્મી મને ગમતું રે પેલું ફળ

એ તો મીઠું મીઠું લાગતું રે

એને ખાવાની મને હોંશ...!


મમ્મી મને ગમતું રે પેલું ફૂલ

એ તો આપતું રે સુગંધ મીઠી

એને સૂંઘવાની રે મજા....!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational