Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Romance

4  

purvi patel pk

Romance

મળી ગયા

મળી ગયા

1 min
406


એક સુરમયી સાંજે

આહટના આલાપે

વિહરતી, વિચરતી 

નીકળી, અનમની સી હું

સરિતા તટે આવીને બેઠી


વાગોળતી એ જૂના 

સંસ્મરણોને

અચાનક દેવાયો હાથ

આંખો ફરતે, લાગ્યો કૈંક

પરિચિત, ને બીજી જ ક્ષણે


એજ રોમાંચ, ફરી એજ 

પરાકાષ્ઠાનો અનુભવ

એવો જ, પહેલાં જેવો જ, 


હજી કંઈ સમજુ, વિચારું

ત્યાં જ આંખો પરથી 

હટ્યું આવરણ ને, 

ફરી એકવાર મળી ગયાં તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance