Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Inspirational

4  

Kiran Chaudhary

Inspirational

મઝધાર

મઝધાર

1 min
328


ઈશ્વરના હોય આશીર્વાદ મઝધારે ન રહે જીવન,

હોય જો કુશળ માલમ, નાવ ન રહે મધ્યે રત્નાકર.


સાથ મળી જાય ગુરુનો થઈ જાય સફળ ભવફેરો,

કરો કાર્ય તમે નીતિના મળે સફળતા તમે ગર્વ કરો.


કરો મદદ સૌની, જીતી દિલ સૌના તમે મનહરો,

મળી જાય દુઆ કોઈની, ખુશખુશાલ રોજ રહો.


લક્ષ્ય સાધી વધો, ભીડથી અલગ ઓળખ રાખો,

પથ પર વિપત આવે, હિંમત ઓછી કદી ન રાખો.


કરવા ઉચિત કર્મ આળસ કાયમ તમે ત્યાગો,

મળે જો નિષ્ફળતા ! ઉધમથી દૂર ન ભાગો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational