STORYMIRROR

Hemisha Shah

Inspirational

3  

Hemisha Shah

Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
484

જે સંબંધ હોય હૃદયમાં અકબંધ 

ના ઊંચ નીચ,

ના ભેદભાવ,

બસ પ્રેમભાવ થાય જ્યાં અર્પણ,


તારામાં હું ...

ને મારા માં તું.

મિત્રતા એ જ સાચું દર્પણ,


જ્યાં હોય સરીખો સ્વભાવ,

જ્યાં ના હોય સંબંધોનો પ્રભાવ,


બસ હોય મન નિર્મળ જળ તર્પણ,

મિત્રતા એ જ સાચું દર્પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational