STORYMIRROR

Krupa Soni

Drama Inspirational

4.0  

Krupa Soni

Drama Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
255


મિત્રતાનો અર્થ???

સમજાવવા અસમર્થ!


અહેસાસોનું વર્ણન? 

કે અવર્ણનીય અહેસાસ!


જીવનમાં મિત્રતા? 

કે મિત્રતાથી જ જીવન!


સંબંધો સમજાય,

જાણે સાગર ગાગર,


મિત્રતાનું તાદાત્મ્ય

ગાગર માં સાગર!!!


જીવનમાં જો લાગે દુર્લભતા,

મિત્રતાથી જીવનમાં

આવે નવીનતા!!!


ક્ષણિક સથવારો છે? 

કે, સથવારાની ક્ષણે ક્ષણ!


જાણે શુ મળ્યું આ જીવનમાં? સદભાગ્યથી મિત્રો ?

કે મિત્રતામાં જ સદભાગ્ય!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama