Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharati Vadera

Inspirational

5.0  

Bharati Vadera

Inspirational

મિત્રને પત્ર

મિત્રને પત્ર

1 min
581


ઝાઝા અશબ્દ ન રહીએ, સખી રી !

ઝાઝા અશબ્દ ન રહીએ,શબ્દોમાં,

રણઝણતી મા સરસ્વતીની ઝાંઝરી

એને મૌનની સાંકળ નવ દઈએ.

સખી રી ! ઝાઝા...


ઝટ કાઢી રે નાખવી હૈયા કેરી ફાંસ,

એને સોંસરવી ઉતરવા નવ દઈએ,

પંખેરુ બની ઉડીએશબ્દના આકાશમાં,

કલમને ખોળે માથું દઈએ.

સખી રી ! ઝાઝા...


પરોવી લાગણીના ધાગામાં શબ્દોની લડી,

સૌને પ્રેમથી ઉપહારમાં દઈએ,

મ્હોરી ઉઠશે સંબંધોમાં પ્રેમના ફૂલ,

એની મહેકથી તરબતર થઈએ.

સખી રી ! ઝાઝા...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational