STORYMIRROR

Bharati Vadera

Classics

4  

Bharati Vadera

Classics

સલામ છે એ વીરોને

સલામ છે એ વીરોને

1 min
374

સૂતા છે અનેક સાવજ અહીં રાષ્ટ્રધ્વજ ઓઢીને,


ફના થયા જે દેશ કાજે, સલામ છે એ વીરોને.


કહે ભારતી દુશ્મનોને ભીતી અંતરમાં રાખજો,


આંખ પણ ઉઠાવી તો ખતમ થઈ ગયા જાણજો.


તમારા દુસ્સાહસનો અમે જડબાતોડ બદલો લીધો છે,


લાખ્ખો અભિનંદનનો દેશ મારો અત્યંત શૂરવીર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics