STORYMIRROR

BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

મીઠો ઝણકાર

મીઠો ઝણકાર

1 min
100

કાટ ક્યાં સોના-ચાંદીને લાગે છે!

 નજરની જ બસ કમી છે,


 સોના જેવા સંબંધમાં ક્યાં કોઈ ખોટ છે?

 તારા ઝાંઝર બસ થોડું જ ઝમકયું,


 મારા હૈયે એક ઝીણો ઝમકાર થયો,

 છમછમ જાણે ઝરણાનું પાણી ખળખળે,


 તારા ‘ઝાંઝર’ની એ ઝનકાર મને રીઝવે,

 તું ક્યાં સમજે હ્દયની હૈયાવરાળ!


 દૂર રહી સતાવે ને પાસે આવે લલચાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama