Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirit Goswami

Children

3  

Kirit Goswami

Children

મીનીમાસી શીખે છે કમ્પ્યૂટર

મીનીમાસી શીખે છે કમ્પ્યૂટર

1 min
173


મીનીમાસી શીખે છે કમ્પ્યૂટર...

સાવ ઠોઠડા રહી જવાનાં ઉંદર અને છછુંદર !


ખૂબ ઝડપથી ટાઇપ કરે છે 

હરખે મ્યાઉં-મ્યાઉં !

નથી માઉસને કહેતાં 

તને ખાઉં-ખાઉં- ખાઉં !


ખૂબ કરે છે મહેનત, છોડી પહેલાં જેવી નીંદર !

મીનીમાસી શીખે છે કમ્પ્યૂટર...


ફેસબુકમાં ફોટા મૂકે, 

 રોજ-રોજ મનગમતા !

પપ્પુભાઈની સાથે 

કેવા ગેમ હોંશથી રમતાં !


સિંહરાજથી આગળ નીકળી, લાવે પેલો નંબર !

મીનીમાસી શીખે છે કમ્પ્યૂટર.         


Rate this content
Log in

Similar gujarati poem from Children