મહોબ્બતમાં તમારા
મહોબ્બતમાં તમારા
મહોબ્બતમાં તમારા નામ પાર કુરબાન થઈ જાશું
સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાશું,
તમારું આંગણું દેખ્યા તેનો સંતોષ તો રહેશે
હશે જો બંધ દ્વાર તો અમે દરવાન થઈ જાશું,
મહોબ્બતમાં તમારા...
તમે કહેશો એ થઈ જાશું !

