STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

4  

Dr.Riddhi Mehta

Inspirational

મહેરામણમાં મોતી

મહેરામણમાં મોતી

1 min
415

શમણું થયું પુરૂં ને સોનેરી સવાર થઈ,

અધુરાં અરમાનને આંખો ખુલી ગઈ,


ચાંદ જેવી હતી ચાંદનીમાં ભાત થઈ,

મોર ટહુકે મોરની થનગનાટ કરી ગઈ,


પ્રણયને પામવાની ઝંખના ઉભી થઈ,

સ્વપ્ન ઉર્મિને માણતી હું તારી થઈ,


નયનોમાં કાજળ આંજીને પ્યારી થઈ,

મહેરામણમાં મોતીને હું શોધતી થઈ,


જિંદગીને હું પ્રેમથી જીવતી હવે થઈ,

ત્યાં લહેરના એક ઝોકાંમાં ટાઢક થઈ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational