Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Tragedy Others

2  

Smita Dhruv

Tragedy Others

મેં પ્રભુને જોયા છે !

મેં પ્રભુને જોયા છે !

1 min
468


મેં એવા લોકો જોયા છે, જેમની  સવાર વહેલી પડે છે !

6.15 ની લોકલ પકડી VT સ્ટેશન પહોંચે છે !


9 વાગ્યાના સુમારે તે ઓફિસ દ્વારે પહોંચે છે !

રોલકોલનું બટન દબાવી જે દિવસને પાર કરે છે !


ગઇકાલનાં બાકી પેપર્સને આજે સાદર વધાવે છે !

ચા આવે તેની સમયસર, તો યે તરબતર કરે છે !


દરેક કામ, ફાઈલ ને ફોન, નિષ્ઠાથી નિભાવે છે !

ઘરમાં ભલે બેબી હો માંદી, જરૂરી ઓવરટાઈમ કરે છે !


સાંજની 7.30ની લોકલ પાછી મીસ કરે છે !

જે મળે છે તે જ પગારે, કુટુંબનું ગુજરાન કરે છે !


આમ ને આમ ભલુભાઈ, નોકરીનાં વર્ષો વિતાવે છે !

ત્યાં તો જોતજોતામાં તેમનું રિટાયરમેન્ટ આવે છે !


રિટાયરમેન્ટ વખતે વળી, તે સૌને થૅન્ક્યુ કહે છે !

અરે અદના માનવી, પ્રભુને આમ તું સાક્ષાત કરે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy