STORYMIRROR

Meena Mangarolia

Inspirational Romance

3  

Meena Mangarolia

Inspirational Romance

મેહૂલિયા

મેહૂલિયા

1 min
12.9K


આજ આવ્યો છે મેહૂલિયાતો

આજ મન ભરીને રોકાઈ જજે

હવે તને પાછું વળવું ના પરવડે વહાલા


તારી જરૂર આખા જગત પિતાને

મેહૂલિયા ભૂખ્યાની ભૂખ ભાંગજે

અને તરસ્યાની તરસ છીપાવજે


મેહૂલિયો આજે નથી તારા કોઇ ખત કે ખબર....

પણ આવ્યો છે તું મહેમાન બનીને તો વાળુ પાણી કરજે

વહાલા વિસામો મારે ઘેર કરજે


રીસામણાં અને મનામણાંના હિસાબ

પછી કરીશું પણ આજ તો સાયામાયા મળશું

આજ તુ મારે ત્યાં રોકાજે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational