STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

મેહુલિયો આવે

મેહુલિયો આવે

1 min
309

વરસે વર્ષા

ધરતી પણ ભીની

આનંદ થાય.


મોર પોકારે

પંખ પખારે નૃત્ય

ટેહૂક કરે.


આવકારે છે

પડતો વરસાદ

ધરતી લીલી.


હરખાય છે

ખેડૂત કરે ખેતી 

વરસાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama