Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Others

4.0  

Isha Kantharia

Romance Others

મેઘ ધરા

મેઘ ધરા

1 min
249


વરસાદને ખબર છે કે આ ધરાને 

મારાથી વધુ કોઈ પ્રેમના કરી શકે,

આ ધરાને મારા 

વિના લીલી ચુંદડી 

કોઈ નહીં ઓઢાડે,


ધરાને પણ આ મેઘના

પાગલ પ્રેમ વિશે

જાણ છે, ભાન છે,

અને 

જ્ઞાન છે,

પણ

શું  

માત્ર પ્રેમ હોવો જ જરૂરી છે ?


ના

પ્રેમને જીવંત રાખવા

પ્રેમ

જતાવો પણ પડે છે,

અને 

બતાવવો પડે છે, 


એટલે જ તો મેઘ વરસે છે 

અને પોતાનો ભરપૂર 

પ્રેમ ધરા પર વરસાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance