Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Inspirational

3  

Ramesh Bhatt

Inspirational

મૌન શબ્દથી વધુ પ્રભાવશાળી

મૌન શબ્દથી વધુ પ્રભાવશાળી

1 min
6.8K


ક્યારેક

મૌન

શબ્દથી

વધુ

પ્રભાવશાળી અને

શક્તિશાળી હોય છે.

ખાસ કરીને

હૃદયથી વ્યથિત હોઈએ ત્યારે

અજંપો

આરંભમાં

પીડા દાયક હોય છે

અને

પીડા જ પીડાને હરે છે...

ઝેરનું મારણ...

વાહ રે મનવા...

અને... વાહ રે પ્રભુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational