માય ડાયરી દિવસ ૧૬
માય ડાયરી દિવસ ૧૬
પ્રિય ડાયરી,
દાન પુણ્યનો મહિમા અનંત કહ્યો,
શાસ્ત્રોની એ વાતને ધ્યાનમાં રાખી,
ફુલ નઈ તો ફુલની પાંખડી,
જરૂર પડે ત્યારે આપવાનો,
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી,
સહારો બની સહાય કરવાનો,
દાન કર્યું છે જરૂરિયાતો માટે,
એમાં બને એટલી મદદ કરવાનો,
દાન કરવાનો વિચાર છે મહાન,
દિવસ પુણ્ય મેળવવાનો હતો અપાર.
