STORYMIRROR

Bindya Jani

Drama Classics

4  

Bindya Jani

Drama Classics

માતૃવંદના

માતૃવંદના

1 min
281

તારી હાડમાંસની બનેલી છું હું,

મારી જનેતા તારી ઋણી છું હું,


નહીં ચુકવી શકું તારું ઋણ હું,

તારી અમીધારા સમ પયપાનનું,


મારા જીવનની અણમોલ ભેટ તું,

તારા સ્નેહાશિષથી ધન્ય બની છું હું,


તારા સ્નેહ સાગરનું એક બિંદુ,

મારી જીવન માળાનું મોતી બન્યું,


માતૃવંદના મારી સ્વીકારજે તું,

તને શાબ્દિક રચના અર્પુ છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama