માતૃભૂમિ
માતૃભૂમિ

1 min

451
વંદન આજ માતૃભૂમિ ને
રક્ષણ કાજ જેને શીશ નમાવ્યા,
દેશની રક્ષા સુરક્ષા નિયમો
પાલન, જતન સૌ બંધારણમાં,
ઘડી ને આપ્યા જન ગણ કાજ,
સૌ કોઈ સુખ શાંતિ સ્થાપી રહે,
માતૃભોમ મારી આ સદૈવ હસતી રહે,
વંદન કરું હું તુજ ને શીશ નમાવી,
રહેજે સદા હસતી રમતી.