STORYMIRROR

Sanjaykumar B Dohat

Children

3  

Sanjaykumar B Dohat

Children

માતા

માતા

1 min
1.5K

મા તો મીઠી મધુર રે.                                                        ભગવાનની ભેટ  રે. 

 અમે  તારા બાળકો  રે. 

તુ અમારી સપનાની માતા રે. 

 તુ તો અજોડ જનની રે. 


 માતા તારી પાસેથી  અમે બધુ શીખ્યા રે. 

 મુશ્કેલીના સમયના સાથ દેતી રે. 

 તોફાની કરી એ તો માતાને ઠપકો આપતી રે. 

 સારા કાર્યો માતા  મિત્ર બની જાતી રે. 


 માતા ક્યારેક શિક્ષક પણ બની જાતી રે. 

 મારા મનગમતા ભોજનનો સ્વાદ આપતી રે, 

 જો હું બીમાર પડીશ, તો દવા મારી માતા પાસે રે. 


 તે ક્યારેય ભેદભાવ કરયું ના રે. 

 વરસાદમાં મારી માતા  છત્રી રે. 

 મારી માતા તડકામાં છાંયો  રે

 ક્યારેક ભાઈ, ક્યારેક બહેન, ક્યારેક માતા પિતા બની જાય રે. 


 જરૂર પડે તો દુર્ગા પણ  બની જાય રે. 

 હે ભગવાન, મને આવી માતા આપવા બદલ આભાર રે. 

તેથી મીઠી મધુર માત્ રે. 


Rate this content
Log in

Similar gujarati poem from Children