STORYMIRROR

Sanjaykumar B Dohat

Children

4  

Sanjaykumar B Dohat

Children

શિક્ષક એટલે...

શિક્ષક એટલે...

1 min
204

શિક્ષક એટલે..... 


જીવન કેવી રીતે જીવવું તે શીખવે તે શિક્ષક. 

યુદ્ધમાં કેવી રીતે જીતવું તે શીખવે તે શિક્ષક. 


જીવનમાં કેવી રીતે હસવું તે શીખવે તે શિક્ષક. 

સાચા ખોટાની સમજણ શીખવે તે શિક્ષક. 


જ્ઞાનના દરિયામાં વધારો કરે તે શિક્ષક. 

સ્વપ્નોને સજીવન બનાવે તે શિક્ષક. 


વિદ્યાર્થીઓનો સાચો મિત્ર તે શિક્ષક. 

જીવનમાં સાચી પ્રેરણા આપે તે શિક્ષક. 


જીવનમાં નવું સર્જન કરે તે શિક્ષક. 

શીખવાડીને પરીક્ષા લે તે શિક્ષક. 


ચારિત્ર્યનો ઘડતર કરે તે શિક્ષક

આદર્શ સમાજનું નિર્માણ કરે તે શિક્ષક. 


જીવનને મંજિલ સુધી પહોંચાડે તે શિક્ષક. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children