STORYMIRROR

Aarti Paritosh Joshi

Drama

4  

Aarti Paritosh Joshi

Drama

માતા પિતા તમે છો

માતા પિતા તમે છો

1 min
264

માતા-પિતા તમે છો મારા 

અડગ વિશ્વાસના દાતા,


તમારા ધૈર્યને સાહસ થકી 

અનેક પાઠો શીખવા મળ્યા,


સદા હેતની હેલી વરસાવનાર

સંસ્કારોનું સિંચન કરનાર,


સદા મહેકાવ્યું મારું જીવન 

સ્નેહના ઝૂલે ઝૂલાવનાર,


માતા-પિતાના વહાલથી 

સુંદર આખો સંસાર,


માતા-પિતાના આશિષે

સદા સુખી પરિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama