Aarti Paritosh Joshi
Others
શબ્દોની વાચા ફૂટે,
શબ્દોનો શણગાર થાય.
દિલમાં વેદના સ્ફૂરે,
દિલમાં સરવાણી થાય.
અંતરને તરબતર કરે,
ત્યારે સર્જન કવિતાનું થાય.
સદા અભિવ્યક્ત કરાવતી કવિતા,
સદા ભાવનાઓ પ્રગટ થાય.
માતા પિતા તમે...
વરસાદ
શબ્દોનો શણગાર...
ઝરૂખાની ઝંખના
ઝરમર ઝરમર વરસ...
પિતાનો પ્રેમ