Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarti Paritosh Joshi

Others

3  

Aarti Paritosh Joshi

Others

ઝરમર ઝરમર વરસાદ

ઝરમર ઝરમર વરસાદ

1 min
183


ઝરમર ઝરમર વરસાદ વરસ્યો, 

ધરતી પર આવ્યું શાન વરસાવા, 


નાના નાના ટીપાં ઝળહળ ઝળહળ કરતાં આવે,

ઝાડનાં પાંદડાં પર વરસાદનાં ટીપાં ઝૂલતા આવે, 


ધરતી પર પડતાં જાણે ઝાંઝરનો અવાજ આવે, 

પાણીમાં પડે ત્યારેે ટપ ટપ અવાજ આવે, 


કોણ દેશથી આવે ઝરમર ઝરમર વરસાદ, 

કોણ દેશ એ જાશેજી ઝરમર ઝરમર વરસાદ, 


મોર, કોયલ, ચાતક સૌ ઘેલછામાં, 

ખેડૂતો, બાળકો, વડીલો સૌ ખુશ ખુશાલ.


Rate this content
Log in