STORYMIRROR

Aarti Paritosh Joshi

Others Children

3  

Aarti Paritosh Joshi

Others Children

ઝરમર ઝરમર વરસાદ

ઝરમર ઝરમર વરસાદ

1 min
175

ઝરમર ઝરમર વરસાદ વરસ્યો,

ધરતી પર આવ્યું શાન વરસાવા,


નાનાં નાનાં ટીપાં ઝળહળ ઝળહળ કરતાં આવે, 

ઝાડનાં પાંદડાં પર વરસાદનાં ટીપાં ઝૂલતા આવે, 


ધરતી પર પડતાં જાણે ઝાંઝરનો અવાજ આવે, 

પાણીમાં પડે ત્યારે ટપ ટપ અવાજ આવે, 


કોણ દેશથી આવે ઝરમર ઝરમર વરસાદ,

કોણ દેશ એ જાશેજી ઝરમર ઝરમર વરસાદ,


મોર, કોયલ, ચાતક સૌ ઘેલછામાં, 

ખેડૂતો, બાળકો, વડીલો સૌ ખુશખુશાલ.


Rate this content
Log in