ઝરમર ઝરમર વરસાદ
ઝરમર ઝરમર વરસાદ
1 min
239
ઝરમર ઝરમર વરસાદ વરસ્યો,
ધરતી પર આવ્યું શાન વરસાવા,
નાના નાના ટીપાં ઝળહળ ઝળહળ કરતાં આવે,
ઝાડનાં પાંદડાં પર વરસાદનાં ટીપાં ઝૂલતા આવે,
ધરતી પર પડતાં જાણે ઝાંઝરનો અવાજ આવે,
પાણીમાં પડે ત્યારે ટપ ટપ અવાજ આવે,
કોણ દેશથી આવે ઝરમર ઝરમર વરસાદ
કોણ દેશ એ જાશેજી ઝરમર ઝરમર વરસાદ,
મોર, કોયલ, ચાતક સૌ ઘેલછામાં,
ખેડૂતો, બાળકો, વડીલો સૌ ખુશ ખુશાલ,
