STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મારો શ્વાસ

મારો શ્વાસ

1 min
375

આ મારો શ્વાસ છે, જે મારી અંતિમ આશ છે,

આ મારો શ્વાસ છે, જેમાં પ્રાણ તણો વિશ્વાસ છે,


આ મારો શ્વાસ છે, જેમાં પ્રેમ તણો વાસ છે, 

આ મારો શ્વાસ છે, જેમાં અનંતનો આભાસ છે,


આ મારો શ્વાસ છે, જેમાં ફૂલોની સુવાસ છે,

આ મારો શ્વાસ છે, જેમાં શરીરનો સાથ છે,


આ મારો શ્વાસ છે, જે ધડકન માટે ખાસ છે, 

આ મારો શ્વાસ છે, જે જીવનની છેલ્લી આશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama