મારો શો વાંક ?
મારો શો વાંક ?
મન થાય કે કોઈક અજાણી છોકરીને બોલવું,
પાસે જઇને મૌન થાય તું તેમાં મારો શો વાંક ?
તેની પાસે ગયા પછી એ ધારેલું તો ના થયું,
ન કહેવાય કે ન સહેવાય તેમાં મારો શો વાંક ?
છોકરી હસે છે જોઈને તારા સામે વારંવાર,
અને વાતો કરે બીજા સાથે તો મારો શો વાંક ?
તેની એકાંત જોઈ તેની પાસે ગ્યો તેના લગી,
ને તરત boyfriend આવે તો મારો શો વાંક ?

