મારો પરિચય
મારો પરિચય
મારો દીકરો મારું ગૌરવ છે
જે ફેલાવે છે સૌરભ
મારો દીકરો મારું સપનું છે જે મારું આપણું છે
મારો દીકરો મારો જીવનભરનો હાથ છે જે આપે છે સાથ,
મારો દીકરો મારો ઘરનો તારો છે જે ઉઠાવે છે જીવનનો ભાર..
મારો દીકરો છે અણમોલ રત્ન જે કરે છે આ જીવન જતન
મારો દીકરો માતા પિતાનો પ્યારો છે જે પરિવારનો ન્યારો છે..
મારો દીકરો મારી જવાબદારી છે
જે અનંત સુધી મારો છે
મારો દીકરો કુળનો રખેવાળ છે.
જે લે છે સૌનો સાથ
