મારી યાદોમાં તું
મારી યાદોમાં તું
મારી યાદોમાં તું છે અને યાદ તું છું
મારી વાતોમાં તું છું અને વાત તું છે,
મારી હસીમાં તું છે અને હસી તું છે
મારી પળોમાં બસ તું જ છે અને પળ તું છે,
મારી ખુશીમાં બસ તું જ છે અને ખુશી તું છે
મારી માંગણીમાં તું છે અને માંગણી તું છે,
મારી લાગણીમાં તું છે અને લાગણી તું છે
મારી મુલાકાતમાં તું છે અને મુલાકાત તું છે,
મારા જીવનની સુવાસમાં તું છે અને સુવાસ તું છે.
