STORYMIRROR

Deepaben Shimpi

Inspirational

4  

Deepaben Shimpi

Inspirational

મારી માતૃભાષા

મારી માતૃભાષા

1 min
222

મારી માતૃભાષા મને ખૂબ વહાલી લાગે છે

મારી બોલી પણ મને અનેરી લાગે છે,


એક એક વર્ણની મજા આવે શબ્દેશબ્દ

જુદો ભાવ અવર્ણનીય લાગે છે,             

મારી માતૃભાષા મને ખૂબ વહાલી લાગે છે,


શું તાકાત છે શબ્દોની,

મૌનની સામે પડકાર લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational