STORYMIRROR

Deepaben Shimpi

Others

3  

Deepaben Shimpi

Others

કૈંક કહેવું છે મને

કૈંક કહેવું છે મને

1 min
153

આજ કૈંક કહેવું છે મને, કહેવા દો,

મોઢા પર માસ્ક લગાવીને રહેવા દો પણ,

મારી લાગણીઓ ને પણ વહેવા દો.


આખોથી ન સમજાય બધું,

મૌન થકી પણ નહી ,

શબ્દોની ગંગા વહેવા દો.


આમ ક્યાં સુધી ચૂપચાપ બેસી રહેવું,

અન્યાય અને અત્યાર સામે લડવા દો.


હું કોઈ યંત્ર નથી, જીવંત માણસ છું,

જરા તણાવમાંથી હળવાશ દો.


Rate this content
Log in