STORYMIRROR

Deepaben Shimpi

Inspirational

5.0  

Deepaben Shimpi

Inspirational

દીપ

દીપ

1 min
543


દીપ પ્રગટાવી શકાય છે

અંધકાર ઓસરશે,


ઊડી શકાય છે

ગગનમાં કલ્પનાની પાંખે,


જવું છે ખૂબ દૂર સફરે

કોઈક તો સાથે આવશે,


જફા જગતની શું કામની

આત્મચિંતન કામ લાગશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational