STORYMIRROR

Deepaben Shimpi

Romance

2  

Deepaben Shimpi

Romance

ચાંદ

ચાંદ

1 min
522

ચાંદ તું આજ ક્યાં છુપાઇ ગયો,

રોજે રોજ જોઉ તને,


આજે કેમ વાદળમાં સંતાઈ ગયો,

મારે જોવું છે પ્રિયતમનું મુખ,


તારા આ ગોળ ગોળ દર્પણમાં,

ચાંદ નીકળ હવે બહાર વાદળમાંથી,


તારા દર્શન કરી ધન્યતા અનુભવવા દે,

પ્રિયજનોના હૃદયને ઠરવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance