STORYMIRROR

Sharmistha Contractor

Romance Tragedy

4  

Sharmistha Contractor

Romance Tragedy

મારામાં

મારામાં

1 min
600

શોધી લે જે તું, હવે મને તારામાં,

હું હવે મળતી નથી, મને મારામાં,


કહે છે લોક, ઘેલી થઈ છું પ્યારમાં,

દીસે તારી જ ઝલક, સકળ સંસારમાં,


વાત તો છે ફક્ત, નિષ્ફળ પ્રણયની,

તું નથી વેદનામાં, હુંયે નથી મારામાં,


શાંત પાણી મહીં, ઉઠતાં રહે વલયો,

વલયોની ઉઠતી રહે વ્યથા, મારામાં!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance