મારા પિતા
મારા પિતા
મારા પિતા નાના છે પણ
દુનિયાના મહાન રાજા છે
પરિવાર સાથે ઉભા છે પણ
આગળ જઈને વધ્યા છે
કુટુંબ સાથે રહ્યા છે ને
સભ્યોને સાથ આપ્યો છે..
સૌને સાથે રાખ્યા છે ને
સૌને સાથે સાચવ્યા છે
પરિવારને સમજીને રાખ્યા છે ને
પાયાને મજબૂત કર્યો છે
મહેનતથી મહાન બન્યા છે ને
જીવનને જાણી બધાને જીવાડ્યા છે
