STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

માનવ અને રોબોટ

માનવ અને રોબોટ

1 min
198

કેવા કેવા રોગો ઘર કરે છે,

ડોક્ટર એના માટે મદદ કરે છે,


નીતનવા વાયરસો પરેશાન કરે છે,

મેડિકલ સ્ટાફ ખડેપગે સેવા કરે છે,


વાયરસ માટે વેક્સિન પણ બનાવાય છે,

રાત દિવસ કેટલાક વૈજ્ઞાનિકો કામ કરે છે,


સંશોધનોમાં રોબોટ પણ કામ કરે છે,

ઝડપથી મેડિસીન પણ બનાવાય છે,


રોગના નિદાન પણ હવે રોબોટ કરે છે,

ડોક્ટરોનું કામ પણ આસાન કરે છે,


માનવજાતની ઉમદા છે શોધ રોબોટ,

ઘણાબધા કામમાં મદદ કરે છે રોબોટ,


જો યોગ્ય ઉપયોગ થાય રોબોટ નો,

તો એ ઘણો ઉપયોગી પણ બને છે,


રોબોટના ફાયદા ગેરફાયદા પણ છે,

માનવ હીત માટે હંમેશા ફાયદાકારક છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy